19 ઓક્ટોબર ન્યૂઝ પેપર કરંટ (ગુજરાત સમાચાર)
કેન્દ્રી કર્મચારીઓનો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો.
મોંઘવારી ભથ્થુ 42 ટકા થી વધારીને 46 ટકા કરવામાં આવ્યું.
પોલિસ્ટર ડાયમંડના ભારતના ટોચના 10 આયાત ભાગીદારોમાં માત્ર રશિયા તેમજ હોંગકોંગથી જ આયાત વધી.
ગો ફાસ્ટ એરલાઇન્સ ખરીદનાર ની યાદીમાં જિંદાલ ગ્રુપ મોખરે.
ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરશે, ગ્રીન પ્રોજેક્ટમાં પણ રોકાણ વધારશે.
ઇન્ટ્રાસ્ટ્રક્ચર ખર્ચ 2017 થી 2023ની તુલનાએ 2024-30ની વચ્ચે બમણો થઈને રૂ. 143 લાખ કરોડ થશે.
સરકાર IRFC, IRCON સહિત છ PSU માં OFS થકી હિસ્સો વેચશે.
ઊઋગ્વે 22 વર્ષમાં પહેલીવાર બ્રાઝિલ સામે ફૂટબોલ મેચ જીત્યું.
મને લોન્ડરીંગ એકની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો.
50000 થી વધુ ના ઇન્ટરનેશનલ ટ્રાન્જેકશનની સરકાર સ્ક્રુટિની કરશે.
Post a Comment
0 Comments